આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહીસાગરમાં કોનું જોર વધુ ચાલશે ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now
આ વખતે મહીસાગરની જનતાનો શું છે મિજાજ ?

મહીસાગરમાં દરેક પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી ચૂંટણીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. ક્યાંક ભાજપ આવશે તો ક્યાંક કોંગ્રેસ આવશે તો ક્યાંક આપ આવશે તેવી લોકચર્ચા થઈ રહી છે જેની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવારો પણ ચર્ચામાં આવી રહ્યા છે. પણ છેલ્લે મતદાર કરે તે થશે. તમે પણ તમારા કિંમતી મત નો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર ને જીતડવામાં સહભાગી થશો. તમારા કિંમતી મત નું મતદાન અવશ્ય કરો.

Leave a Comment