ૐ તત્સત્ શ્રી નારાયણ તું Gujarati Bhajan Lyrics And Gujarati mp3 Download
વર્ષોથી ગવાતા લોકગીતો, ભજનો, પ્રાર્થના, ભક્તિ પદો નો Audio, Lyrics ane images સ્વરૂપે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાર્થના સભા, શાળાઓમાં, કોલેજોમાં, ભજન કાર્યક્રમમાં જુના પ્રાર્થના ગીતો, ભજનો અને પદો વધુ ગવાતા હોય છે. અહીં તમે આસાનીથી કોઈ પણ ગીતને સાંભળી અને downlaod કરી શકશો.
Table Of Contents
ૐ તત્સત્ શ્રી નારાયણ તું વિશે
ભગવાનને મુખ્ય રાખી આ શબ્દોની રચના કરવામાં આવી છે. બધા ધર્મોને સમાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈશ્વર જ સર્વસ્વ છે તે જ આખી સૃષ્ટિના કરતા ધરતા છે.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું Mp3
અહીં આપેલ mp3 સોન્ગની રચના અમારા દ્વારા કરવામાં આવેલ નથી. આ mp3 file ઓનલાઇનના માધ્યમથી મેળવેલ છે જેના હક્ક અને માલિકી original રચનાકાર પાસે છે. આ સોન્ગ આપના મનોરંજન હેતુ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની નોંધ લેવી.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું image
અહીં આપેલ image તમે પોતાના મોબાઈલમાં સેવ રાખી શકો છો. બીજાને પણ સરળતાથી શેર કરી શકો છો.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું Lyrics
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું … ૐ તત્સત્
Download કઈ રીતે કરવું
ઉપર આપેલ mp3 ગીતને download કરવું ખૂબ સરળ છે. સૌ પહેલા સ્પીકરના નિશાનની બાજુમાં આવેલ 3 ત્રણ ટપકાં ઉપર ક્લીક કરો ત્યારબાદ download ઓપ્શન આવશે તેના પર કિલક કરો એટલે mp3 file download થઈ જશે.