Best Collection Gujarati Bhajan Lyrics, Gujarati Desi Bhajan Lyrics

Best Collection Old And New Gujarati Bhajan Lyrics , Gujarati Desi Bhajan Lyrics



o isvar bhajiye tane motu che tuj nam

ઓ ઇશ્વર ભજીએ તનેમોટું છે તુજ નામ


ઓ ઇશ્વર ભજીએ તનેમોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએથાય અમારાં કામ

હેત લાવી હસાવ તુંસદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમેતો પ્રભુ કરજો માફ

પ્રભુ એટલું આપજોકુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીંસાધુ સંત સમાય

અતિથિ ઝાંખો નવ પડેઆશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણેઆશિષ દેતો જાય

સ્વભાવ એવો આપજોસૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતાપડોશી ઇચ્છે પ્રીત

વિચાર વાણી વર્તનેસૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનુંઇચ્છું કુશળક્ષેમ

આસ પાસ આકાશમાંહૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાંવિશ્વપતિ નો વાસ

ભોંયમાં પેસી ભોંયરેકરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તેજાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએકણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિનાઠાલુ ના મળે ઠામ

જોવા આપી આંખડીસાંભળવાને કાન
જીભ બનાવી બોલવાભલું કર્યું ભગવાન

ઓ ઇશ્વર તું એક છેસર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતોતેં કીધા તૈયાર

તારા સારા શોભતાસૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યાજબરું તારું જોમ

અમને આપ્યાં જ્ઞાન ગુણતેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓએ તારો ઉપકાર

કાપ કલેશ કંકાસ નેકાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજેકાપ કષ્ટ સુખ આપ

ઓ ઇશ્વર તમને નમુંમાંગુ જોડી હાથ
આપો સારા ગુણ અનેસુખમાં રાખો સાથ

મન વાણી ને હાથથીકરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અનેપાળો બાળ તમામ

ઓ ઇશ્વર ભજીએ તનેમોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએથાય અમારાં કામ


Gujarati Bhajan Gujarat mai to fomus hai lekin desh videsh mai bhi gujarati songs Bahut jyada popular hai. aaj hum aapko old aur new Gujarati desi bhajan jo gujarat mai foumus hai vo Gujarati Bhajan Lyrics ka best collection aapko dene ki kosis karenge.


Hum Aapko Gujarati Aarti Lyrics, Gujarati Bhajan Lyrics, Gujarati Garba Lyrics, Gujarati Gazal Lyrics, Gujarati Lokgeet Lyrics, Gujarati LaganGeet Lyrics provide Karne ki kosis karenge.



Information


Gujarati Aarti


Gujarati Aarti Mandiro Mai, Dharmik Festival par, Puja vidhi mai, Devi-Devta ki puja mai aarti Gayi jaati Hai.


Gujarati Bhajan


Gujarati Bhajan Gujarat mai sabse jyada gaane vale song hai. Gujarati Bhajan Aamtor par bhajan mandali, Santvani mai, bhajan program, Aakhyan mai jyada gaya jane vala geet Hai. iske sur aur tal kisi bhi inshan ko pasand aate hai.

Gujarati Garba


Gujarati Graba gujarat mai famous hai hi lekin abb to puri duniya uski divani hai. gujarat mai navratri ke time maa ambe ke garba bahut hi famous hai. Navaratri Ke 9 Night ko log gujarati style cloth pahenke garba khelte hai.

Gujarati Gazal


Aajkal Online jamane bhi gujarati gazal famous hai. pyaar ka izzhar karne ke liye aur kisi ko apne andaj mai batane ke liye log gazal ka istemal karte. gazal programme dvara kai gazalkar loko ko aapni gazal sunate hai aur log injoy karte hai.

Gujarati LokGeet


Gujarati LokGeet Yani Hamare Purvjo dvara banaye gaye geet jo pidhi dar pidhi aage badhte hai. Lokgeet kahi bhi gaya ja sakta hai. samaj mai koi program ho, dharmik Program ho ya koi khusi ka mahol ho tab lokgeet gaya jata hai.

Gujarati LaganGeet


name se hi pata chal jata hai ki Lagan Yani Sadi Ke Geet Yani ki Ganne. Kisi ki sadi mai Gujarati lagangeet bahut bajaye jate hai. Jaike gujarati timli, Gujarati Gafuli, Gujarati Lokgeet, Gujarati Dj Songs etc. Gujarati LaganGeet Sabse Jyada kisi ki saadi mai bajaye jate hai.

Leave a Comment