Hot Posts

6/recent/ticker-posts

General Knowledge in Gujarati, Top 10 Computer MCQ

Top 10 Computer MCQ Questions And Answers, General Knowledge in Gujarati

આ સ્પર્ધાત્મક યુગમાં સમયની સાથે તાલ મિલાવી ચાલવું ખૂબ અગત્યનું છે. આજે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી Tat, TET, HTat, Gpsc, Clark, Constable, Upsc દરેક જગ્યાએ સ્પર્ધાત્મક કસોટી લેવામાં આવે છે. ત્યારબાદ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

જેથી અમે તમને સરળ રીતે સમજી શકાય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને તેમજ તમારા જ્ઞાનમાં વધારો થાય તે માટે અમારી સાઈટ પર General knowledge in gujarati ને લગતા પ્રશ્નો અને તેના જવાબો આપવામાં આવે છે, જેથી નિયમિત વિઝીટ કરતા રહો.

General Knowledge in Gujarati

General Knowledge in Gujarati
General Knowledge in Gujarati

ઈમેલનો નિર્માણકાર કોણ છે ?

જવાબ: Raymond Tomlinson

HTML નું પૂરું નામ શું છે ?

જવાબ: Hyper Text Markup Language

EDP નું પૂરું નામ શું છે ?

જવાબ: ઇલેકટ્રોનિક ડેટા પ્રોસેસિંગ

ભારતમાં સૌપ્રથમ કમ્પ્યુટરની સ્થાપના ક્યાં કરવામાં આવી ?

જવાબ: કલકત્તા

કમ્પ્યૂટરના જનક કોને કહેવામાં આવે છે?

જવાબ: ચાર્લ્સ બૈબેજ

BIOS નું પૂરું નામ શું છે?

જવાબ: બેઝિક ઇન્ટરનલ આઉટપુટ સિસ્ટમ

www નો આવિષ્કાર કાઈ સાલ માં થયો હતો ?

જવાબ: 1989માં

પ્રિન્ટર કયું ડિવાઇસ છે?

જવાબ: આઉટપુટ

ઇનબીલ્ટ મેમોરીને શુ કહેવાય?

જવાબ: ROM

Google Crome શુ છે ?

જવાબ: બ્રાઉઝર

LCD નું પૂરું નામ શું છે?

જવાબ: Liquid Crystal Display

આ હતા કોમ્પ્યુટર ના કેટલાક ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબ વધુ અપડેટ માટે અમારી સાઈટ નિયમિત વિઝિટ કરતા રહો તેમજ આપની પાસે પણ ઉપયોગી પ્રશ્ન અને તેના જવાબ હોય તો કૉમેન્ટ માં જરૂર જણાવો જેથી વધુ વ્યક્તિ સુધી જ્ઞાનનો ખજાનો પહોંચી શકે

આભાર

Post a Comment

0 Comments