Best Gujarati Jokes Collection
Gujarati Jokes, Best Funny Jokes In Gujarati, jokes gujarati funny in gujarati
શું તમે ગુજરાતીમાં બેસ્ટ જોક્સ વાંચવામાં મજા આવતી હોય તો તમે એક બેસ્ટ સાઈટ પર આવ્યા છે અહીં મળશે તમને એકથી એક ચઢિયાતા નવીન જોક્સ જે વાંચવામાં તમે આનંદનો અનુભવ થશે.
old is gold gujarati jokes
પતિ- મારી ફિલ્મમાં કામ કરશો?
પત્ની: પણ સીન શું છે?
પતિ- તારે ધીમે ધીમે પાણીમાં જવું પડશે.
પત્ની- અરે વાહ, પણ ફિલ્મનું નામ શું છે?
પતિ- ગઇ ભેંસ પાણીમાં…
પતિ- તારે ધીમે ધીમે પાણીમાં જવું પડશે.
પત્ની- અરે વાહ, પણ ફિલ્મનું નામ શું છે?
પતિ- ગઇ ભેંસ પાણીમાં…
santa banta gujarati jokes
સંતા (પેટ્રોલ પંપ પર) – અરે ભાઈ, કારમાં એક રૂપિયાનું ડીઝલ નાખી આપો…
સેલ્સમેન – ભાઈ, તારે આટલું ડીઝલ નંખાવીને ક્યાં જવું છે?
સંતા – અરે યાર, અમારે ક્યાંય જવું નથી, અમે આમ જ પૈસા ઉડાડતા રહીએ છીએ..!!
સેલ્સમેન – ભાઈ, તારે આટલું ડીઝલ નંખાવીને ક્યાં જવું છે?
સંતા – અરે યાર, અમારે ક્યાંય જવું નથી, અમે આમ જ પૈસા ઉડાડતા રહીએ છીએ..!!
pati patni gujarati jokes
પત્નીઃ સાંભળો છો?
પતિઃ હા, બોલ.
પત્નીઃ મને ડૉક્ટરે 1 મહિનાનો આરામ કરવાનુ કહ્યુ છે અને એ પણ અહીં નહિ લંડન અને પેરિસમાં. તો આપણે ક્યાં જઈશુ?
પતિઃ બીજા ડૉક્ટર પાસે.
પતિઃ હા, બોલ.
પત્નીઃ મને ડૉક્ટરે 1 મહિનાનો આરામ કરવાનુ કહ્યુ છે અને એ પણ અહીં નહિ લંડન અને પેરિસમાં. તો આપણે ક્યાં જઈશુ?
પતિઃ બીજા ડૉક્ટર પાસે.
એક પાગલ અરીસામાં પોતાનું પ્રતિબીંબ જોઈને વિચારવા લાગ્યો,
દોસ્ત આને ક્યાંક તો જોયો છે?
લાંબો સમય ટેન્શનમાં વિચાર્યા પછી તેણે કહ્યું,
અરે યાદ આવ્યું… આ તો એજ છે જે તે દિવસે મારી સાથે વાળ કપાવતો હતો.