દિવાળી પર્વની શુભેચ્છાઓ | Diwali Wishes in Gujarati 2024
Diwali Wishes in Gujarati 2024 | Happy Diwali images દિવાળી એ ભારતનો સૌથી મહત્વનો અને ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે. આ તહેવારને પ્રકાશનું પર્વ પણ કહેવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરોને દીવાઓથી સજાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે. આ દિવાળી તહેવાર પર હું તમારા માટેગુજરાતીમાં દિવાળી શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે. દિવાળી … Read more