Instagram, Facebook & Twitter Ban in India | ગુજરાતીમાં સમજીએ

શું ખરેખર Instagram, Facebook & Twitter Ban in India થઈ જશે ? આપણે રોજબરોજ ના જીવનમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ તેના વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી. પણ સરકાર પાસે તેની સંપૂર્ણ વિગત હોય છે. શું છે આખો મામલો ? સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં જે OTT પ્લેટફોર્મ છે તેના માટે ફ્રેબ્રુઆરી માં … Read more