Punch, Tiagoને આપી રહી છે ટક્કર Maruti New Alto K10 કાર.

Maruti New Alto K10 : મારુતિ સુઝીકી ને હમણાં જ એક લોકપ્રિય હેચબેક કાર alto k10 અપડેટ કરીને ભારતના બજારમાં મૂકી છે. આ કાર તમને પાવરફુલ એન્જિન, સારી ડિઝાઇન અને સારું એવું માઇલેજ આપે છે. તમારા માટે સારો વિકલ્પ હોય શકે છે, તમે આ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો એ પ્લાન તમારા માટે … Read more