Tokyo Olympics માં ભારતને પ્રથમ મેડલ : વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર

Tokyo Olympics વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો Tokyo olympics mirabai first medal Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનિએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 … Read more