Holi 2023 Status in Gujarati | Holi Wishes, Quotes SMS in Gujarati

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now
Holi 2023 Status in Gujarati | Holi Wishes, Quotes SMS in Gujarati
Happy Holi 2023 : Best WhatsApp Wishes, Facebook messages, images, quotes, status update and SMS to send as Happy Holi greetings in Gujarati
હું જ્યાં જ્યાં જોવું છુ,
ચહેરો તારો દેખાય છે,
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા રંગેલા છે.
હોળીના પાવન પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ…


લાગણી નો ભીનો વહેવાર મોકલું છું,
રંગોનો અનોખો તહેવાર મોકલું છું,
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે,
કલર સરીખો આ પ્રેમ મોકલું છું.
હોળીના પાવન પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ…



ગુલાબના રંગ
ગુબ્બારોનો માર
સૂરજના કિરણો
ખુશીનો વરસાદ
ચંદ્રની ચાંદની
મિત્રોનો પ્યાર
મુબારક હો તમને
આ ખુશીઓનો તહેવાર
Wish You Happy Holi 2023
રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી,
પ્યારના રંગોથી રંગી દો દુનિયા સારી,
આ રંગ ના સમજે કોઈ નાત-ભાત,
મુબારક હો આપકો ખુશીઓ કી હોળી
Happy Holi 2023


રંગ ઉડાડે પિચકારી
રંગ થી રંગી જાય દુનિયા સારી
હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દ
એવી શુભકામનાઓ અમારી
Wish You Happy Holi 2023

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે,
દિવસે અજવાળું શાન બનીને આવે,
ક્યારેય દૂર ના થાય તમારા ચહેરા પરની ખુશી,
આ હોળીનો તહેવાર એવો મહેમાન બનીને આવે
હોળીના પાવન પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ…


રંગ ભરી પિચકારી 
મ્હાલે આ કેસરિયો
ઉડે ફુરર ગુલાલ
છલકાય મુખે હાસ્ય ફુલઝરીયો
Wish U Happy Holi 2023


તહેવાર છે આ રંગ બે રંગી
ને ઉમંગ થી ઉજવાય
વર્ષોના હોય વેર-ઝેર પણ
પણ પળમાં વિસરાઈ જાય
Wish U Happy Holi 2024



Leave a Comment