Instagram, Facebook & Twitter Ban in India | ગુજરાતીમાં સમજીએ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now

શું ખરેખર Instagram, Facebook & Twitter Ban in India થઈ જશે ?

આપણે રોજબરોજ ના જીવનમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ તેના વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી. પણ સરકાર પાસે તેની સંપૂર્ણ વિગત હોય છે.


શું છે આખો મામલો ?


સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં જે OTT પ્લેટફોર્મ છે તેના માટે ફ્રેબ્રુઆરી માં નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. અને તે ગાઈડલાઈન પ્રમાણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પાલન કરવાનું હતું.

આ નવી ગાઈડલાઈન ની સમયમર્યાદા ટૂંક સમયમાં પૂર્ણ થાય છે. જો Instagram, Facebook & Twitter જેવા પ્લેટફોર્મ દ્વારા તેનું પાલન ના થાય તો સરકાર તેને BAN કરી શકે છે. 


શુ થઈ શકે છે ?


જો આ Social Media પ્લેટફોર્મ નવી ગાઈડલાઈન નું પાલન કરવા માટે સરકાર પાસે થોડો સમય માંગશે જેથી તે સરકારના નિયમ મુજબ અપડેટ થઈ શકે.  આ પ્લેટફોર્મ એટલા વિશાળ છે જેથી સરકાર કોઈપણ નિર્ણય ઉતાવળમાં નહીં લે.

જો સરકાર તેના ફેંસલા પર અડગ રહેશે તો આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા OTT પ્લેટફોર્મને ટાટા બાઈ બાઈ કરવા પડશે.

2 thoughts on “Instagram, Facebook & Twitter Ban in India | ગુજરાતીમાં સમજીએ”

Leave a Comment