
Jio Recharge Plan Updates :Jio પ્રાઇવેટ ટેલિકોમ દ્વારા જીઓ ના ગ્રાહકો માટે એક નવો અને શાનદાર રિચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો છે. jio નો 186 વાળો પ્લાન ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જે ઓછા બજેટમાં વધુ સુવિધા ઓ જોઈએ છે. તેના માટે સુપરફાસ્ટ ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે અન્ય સુવિધાઓ પણ સામેલ છે. આવો જાણીએ આ પ્લાન વિશે પૂરી માહિતી
186 રૂપિયાના પ્લાનની વિશેષતાઓ:
આ પ્લાનમાં તમને કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ વોઇસ કોલ ની સુવિધાઓ આપવામાં આવે છે. જે તમે દેશમાં કોઈપણ જગ્યાએ થી વાપરી શકો છો તો તેનો કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.
રોજનું ઇન્ટરનેટનો ફાયદો:
આ પ્લાનમાં ગ્રાહકોને મળે છે એક જીબી હાઈ સ્પીડ ઇન્ટરનેટ એ પણ ૨૮ દિવસ માટે 28 દિવસનો કુલ 28 જીબી નેટ મળશે. ડેટા ખતમ થઈ જાય પછી 64 kbps ની સ્પીડ થઈ જશે.
SMSની સુવિધા:
આ પ્લાનમાં તમને મળશે દરરોજના 100 મફત એસએમએસ જેનાથી તમે બેન્કિંગ મિત્રો અને પરિવાર સાથે આસાનીથી જોડાઈ શકો છો.
કોના માટે આ પ્લાન સારો છે ?
આ પ્લાન એવા વપરાશ કરતા માટે સારું છે. જે ઓછા બજેટમાં કોલિંગ ડેટા અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવા માંગે છે. જેમ કે છાત્રો વર્ગ ફોર મોમ કરને વાલે લોકો અને સામાન્ય મોબાઈલ ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે એવું કંપની ઈચ્છિ રહી છે.
Jio ના પ્લાન લોકોના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જેથી ગ્રાહકોને ઓછા પૈસામાં સારી સુવિધાઓ મળી રહે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ રોજનો ઓછો નેટ વાપરે છે તેમ જ જીવનની અન્ય એપ ફ્રીમાં આપી શકો છો. ઓછા ખર્ચમાં વધારે સુવિધાઓ આપના આપે છે જે ગ્રાહકો માટે સારું છે.