Maruti New Alto K10 : મારુતિ સુઝીકી ને હમણાં જ એક લોકપ્રિય હેચબેક કાર alto k10 અપડેટ કરીને ભારતના બજારમાં મૂકી છે. આ કાર તમને પાવરફુલ એન્જિન, સારી ડિઝાઇન અને સારું એવું માઇલેજ આપે છે. તમારા માટે સારો વિકલ્પ હોય શકે છે, તમે આ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો એ પ્લાન તમારા માટે સારો સાબિત થઈ શકે છે.
Maruti New Alto K10 આ એન્જિન મળશે.
હવે સૌથી પહેલા વાત કરીએ તો alto k10 માં માં મળતું એન્જિન 1.0 લીટર k10c ડ્યુઅલ સેટ એન્જિન આપવામાં આવ્યું છે. અને 66 hp નો પાવર 89 mm નો ટોર્ક જનરેટ કરવાનું ક્ષમતા છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન માં આવે છે. અને ઓટોમેટીક પણ આપવામાં આવ્યું છે. આ ગાડી ગામડાના રસ્તા ઉપર અને શહેરની હાઇવે પર પણ સારી રીતે ડ્રાઇવિંગ કરી શકાય છે. એથી જ તેને બહારો કી રાની પણ કહેવામાં આવે છે. અને આ મધ્યમ પરિવાર માટે ખૂબ જ પસંદગી કરવામાં આવે છે.
Maruti New Alto K10 ની નવી ડિઝાઈન
Alto K10 ની નવી ડિઝાઈન મારુતિ સુઝુકી કંપનીને આકર્ષક અને ખૂબસૂરત બનાવવામાં આવી છે. જે તમને પ્રીમિયમ ફીલ કરાવે છે. તેના ફ્રન્ટમાં મોટો ગ્રિલ આપવામાં આવે છે. પાછળ એક મોટું બમ્પર આપવામાં આવ્યું છે કે સુરક્ષિત અને પ્રીમિયમ ગાડી બનાવે છે.
Maruti New Alto K10 નું માઈલેજ
આ કારનું માઇલેજ લગભગ બધી ગાડીઓથી વધારે મળતું હોય છે. ભારતના બજારમાં આ ગાડીની ડિમાન્ડ વધારે છે. આ ગાડી 24.9 km માઇલેજ આપે છે અને સીએનજી માં 35 km નું માઇલેજ કંપની ક્લેમ કરે છે. આ ગાડીની ટોપ સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપી અને સારી માનવામાં આવે છે.
Maruti New Alto K10 ની કિંમત
K10 ની કિંમત સૌથી ઓછી છે તેની શરૂઆતની કિંમત 3.99 લાખ રૂપિયા થી ચાલુ થાય જે સારી બાબત છે. આમાં ટોપ મોડલ ની કિંમત 5.94 લાખ રૂપિયા છે. જે એક પ્રીમિયમ વિકલ્પ હોઈ શકે છે. સીએનજી માં પણ આ ગાડી ઉપલબ્ધ છે જેથી તમે નજીકના શોરૂમ પર જઈ બધી જ જાણકારી મેળવી શકો છો. ભાવમાં વધગટ થતી રહેતી હોય છે. આ લેખ પણ વાંચવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ.