Tu To Mara Dil Ni Dhadkan , Gujarati Lyrics, Gujaratio.in

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now
Gujarati Song Lyrics, Gujarati Bhajan Lyrics , Gujarati Garba Lyrics, Gujarati Songs
“Tu To Mara Dil Ni Dhadkan Lyrics”

Tu To Mara Dil Ni Dhadkan Gujrati Songs Lyrics



Gujarati Lyrics Song In English Font.


Tu To Mara Dil Ni Dhadkan Che
Tane Kem Re Samjavu


Tu To Mara Dil Ni Dhadkan Che
Tane Kem Re Samjavu


Kem Re Samjavu Tane Kem Re Samjavu (2)


Tu To Mara Dil Ni Dhadkan Che
Tane Kem Re Samjavu


Tu To Mara Dil Ni Dhadkan Che
Tane Kem Re Samjavu


Mogal Bhajiye To Bedo Par Chhe


Roj Rate Mari Aakhe Sapnu Thai Tu Aave Che
Tara Ne Mara Vicharo Anokhi Duniya Bhale Che


Roj Rate Mari Aakhe Sapnu Thay Tu Aave Che
Tara Ne Mara Vicharo Anokhi Duniya Bhale Che


Mare Tara Dil Ma Revu Che Tane Kem Re Samjavu
Mara Dil Ma Taru Nam Che Tane Kem Re Samjavu


Kem Re Samjavu Tane Kem Re Samjavu (2)
Mara Dil Ma Taru Nam Che Tane Kem Re Samjavu
Vahlamiya Tane Prem No Path Hu Bhanavu


Dagli A Pagli A Hu To Fulda Pathravu
Tari Re Diwani Hu To Radha Thay Ne Aavu


Dagli A Pagli A Hu To Fulda Pathravu
Tari Re Diwani Hu To Radha Thay Ne Aavu


Ho Tara Ma Maro Jiv Che Tane Kem Re Samjavu
Ho Mara kalja No Kor Che Tane Kem Re Samjavu


Kem Re Samjavu Tane Kem Re Samjavu (2)
Maru Haiyu Aaje Tarase Che Tane Kem Re Samjavu


Tu To Mara Dil Ni Dhaddkan Che
Tane Kem Re Samjavu
Ho Tara Ma Maro Jiv Che Tane Kem Re Samjavu…


Tu To Mara Dil Ni Dhadkan Chhe Tane Kem Re Manavu


Gujarati Lyrics Song In Guarati Font

તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ
તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ


કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ (2)


તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ


તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ


રોજ દર મારી આખે સપન્નુ થાઇ તુ આવે છે
તારા ને મારા વિસારો અનોખી દુનિયા ભલે છે


રોજ દર મારી આખે સપનુ થા તું આવે છે
તારા ને મારા વિસારો અનોખી દુનિયા ભલે છે


મારે તારા દિલ માં રેવુ ચે તને કેમ રે સમજાવુ
માર દિલ માં તરુ નામ ચે તને કેમ રે સમજાવુ


કેમ રે સમજાવ તને કેમ રે સમજાવુ (2)
માર દિલ માં તરુ નામ ચે તને કેમ રે સમજાવુ
વહલામિયા તને પ્રેમ નો પથ હુ ભાણવુ


ડગલી એ પગલી એ હુ તો ફુલદા પાથરવુ
તારી રે દિવાની હુ તો રાધા થા ને આવુ


ડગલી એ પગલી એ હુ તો ફુલદા પાથરવુ
તારી રે દિવાની હુ તો રાધા થા ને આવુ


હો તારા મા મારો જીવ ચે તને કેમ રે સમજાવુ
હો મરા કલજા નો કોર ચે તને કેમ રે સમજાવુ


કેમ રે સમજાવ તને કેમ રે સમજાવુ (2)
મારુ હૈયુ આજ તારાસે ચે તને કેમ રે સમજાવુ


તુ તો મારા દિલ ની ધડ્ડકન છે
તને કેમ રે સમજાવુ
હો તારા માં મારો જીવ છે તને કેમ રે સમજાવુ.

Leave a Comment